જે એલ ટ્રસ્ટ સંચાલિત કે કે શાહ જરોદવાળા મણિનગર સાયન્સ કોલેજ દ્વારા હેડ ક્લાર્ક/સિનિયર કલાર્ક/જુનિયર કલાર્ક ની પ્રાથમિક પરીક્ષા ના પરિણામ ના આધારે નીચે દર્શાવેલ ઉમેદવારો હેડ ક્લાર્ક/સિનિયર કલાર્ક/જુનિયર કલાર્ક ની મેઈન પરીક્ષા માટે લાયક નક્કી કરવામાં આવ્યા છે