
ભારત માતાનું પૂજન કાર્યક્રમ (29-01-2025)
આજરોજ (29-01-2025) કે. કે. શાહ જરોદવાળા મણીનગર સાયન્સ કોલેજ ના એન.એસ.એસ. યુનિટ દ્વારા ભારત માતાનું પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભારત માતાની આરતી ભારત રાષ્ટ્રના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને...
Read moreMy Constitution My pride (25-01-2025)
આજ રોજ તા: ૨૫-૦૧-૨૦૨૫ ના દિવસે, કે કે શાહ જરોડવાળા મણિનગર સાયન્સ કોલેજ અને NSS વિભાગ દ્વારા ” My Constitution My pride ” અંતર્ગત એક સંવાદ યોજાયેલો. જેમાં મણિનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ...
Read more