F.Y. B.Sc. admission 2024-25
કે. કે. શાહ જરોદવાળા મણિનગર સાયન્સ કોલેજ, જે એલ કેમ્પસ,અમદાવાદ માં F.Y B.Sc. મા એડમિશન લેવા માટે વિદ્યાર્થીએ જરુરી સર્ટિફિકેટ સાથે સંપર્ક કરી એડમિશન લઈ શકે છે.
Fees સરકારી ધોરણ મુજબ (per Term)
Boys: Rs.1615
Girls: Rs. 1015
KKSJ Maninagar Science College, Maninagar, Ahmedabad