UG/PG-CBCS Program ની સમયમર્યાદા (Gujarat University)

Posted on: March 5, 2026

Gujarat University Circular

આ પત્ર અનુસાર, જે CBCS ના વિદ્યાર્થીઓએ તેમની જે તે ડિગ્રી 6 વર્ષોમાં પૂર્ણ નહીં કરી હોય, તેમણે ફરીથી NEP-2020 ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવાનો રહેશે.