- સેમેસ્ટર -૪ ના ગુજરાત યુનિવર્સિટીના રિઝલ્ટમાં યુનિવર્સિટીમાં ટોપ ફીફટી માં કે કે શાહ જરોદવાલા મણીનગર સાયન્સ ના ૧૫ વિદ્યાર્થીઓ છે
- સેમેસ્ટર -૬ ના ગુજરાત યુનિવર્સિટીના રિઝલ્ટમાં યુનિવર્સિટીમાં ટોપ ફીફટી માં કે કે શાહ જરોદવાલા મણીનગર સાયન્સ ના (૦૭)વિદ્યાર્થી ઓ છે
- ગુજરાત યુનિવર્સિટી માં સેમિસ્ટર -૨ ના રીઝલ્ટ માં યુનિવર્સિટી ફર્સ્ટ અને સેકન્ડ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એટલું જ નહીં પરંતુ ટોપ ફીફટી ના પચાસ (૫૦) સુટડન્ટ માં થી (૧૮) સુટડન્ટ કે શાહ જરોદવાલા મણિનગર સાયન્સ ના છે. આ વખતે યુનિવર્સિટી ફર્સ્ટ અને આ વખતનો યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલ પણ કે કે શાહ જરોદવાલા મણીનગર સાયન્સ કોલેજ ને પ્રાપ્ત થાય છે.
- સેમેસ્ટર —1 ના ગુજરાત યુનિવર્સિટીના રિઝલ્ટમાં યુનિવર્સિટીમાં ટોપ ફીફટી માં કે કે શાહ જરોદવાલા મણીનગર સાયન્સ ના (૧૧) વિદ્યાર્થી ઓ છે તમામ વિદ્યાર્થીમિત્રો અને તમામ સ્ટાફ સભ્યો ને ખુબ ખુબ અભિનંદન એટલું જ નહીં આ વખતે યુનિવર્સિટી ફર્સ્ટ અને આ વખતનો યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલ પણ કે કે શાહ જરોદવાલા મણીનગર સાયન્સ કોલેજ ને પ્રાપ્ત થાય છે