Provisional Answer Key

પ્રોવિઝનલ આન્સર કી અંગેની અગત્યની સૂચના

મંડળ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેર ખબર ; (૧)ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગરના

પત્ર ક્રમાંક :કવટ/isc૩/વર્ગ-૩/NOC/20561 -63, તા.-23-09-2025 નો પત્ર.,

(૨) ઉ.શિ.કમિ.શ્રી.ના તા.-26-05-2026 ના પત્ર જા.ક્ર.: કવટ/isc-3/પુ.મં./2026 /6391.,

(3) ઉ.શિ.કમિ.શ્રીના તા.- 29-05-2026 ના પત્ર જા.ક્ર.: કવટ /ISC -3 /બીજો પ્રયત્ન /2026 /6351.

ના પત્રના અનુસંધાને વર્ગ – ૩ સંવર્ગની તા: 13-07-2026 ના રોજ પરીક્ષા લેવામાં આવેલ. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

http://kksjmsc.com ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને તમારો પરિક્ષા બેઠક નંબર નાખીને પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે.

તારીખસમયપોસ્ટકુલ ગુણ
13/07/2026 Monday10:૦૦ am to 01:૦૦ pmLab assistant (Biology) and Gas mechanicPart A -90  marks Part B – 120 marks Total  – 210 marks

ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો / સૂચન હોય તો ઉમેદવાર તે અંગેના જરૂરી આધાર પુરાવા સાથે Online રજૂઆત કરવાની રહે છે. પ્રસિધ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન તા.15/07/2026, 17:30 કલાક સુધીમાં વેબસાઈટ પર આપેલ ફોર્મમાં વિગતો ભરી ઓનલાઈન રજૂ કરી શકશે.

પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો / સુચન કરવા અંગેની સૂચના નીચે મુજબ છે.

1. પ્રસિધ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન રજૂ કરવા ફરજીયાત છે. અન્ય કોઈ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.

2. પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકે છે.

3. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકે છે.

4. ઉમેદવાર પોતાની પ્રોવિઝનલ આન્સર કી માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે.

5. વંચાય તેવી સ્પષ્ટ JPG/PDF/JPEG ફાઈલ આધાર પુરાવા તરીકે અપલોડ કરો. ઉમેદવાર વધુમાં વધુ ત્રણ ડોક્યુમેન્ટ આધાર પુરાવા તરીકે અપલોડ કરી શકશે.

DOWNLOAD FORM



    પ્રોવિઝનલ આન્સર કી અંગેઉમેદિારના વાંધા સૂચન/રજૂઆત* (PDF only, max 2mb)

    Upload supporting document* (PDF only, max 2mb)

    Upload supporting document (PDF only, max 2mb)

    Upload supporting document (PDF only, max 2mb)

    What is Refresh icon