કે.કે.શાહ જરોદવાલા મણીનગર સાયન્સ કોલેજ, અમદાવાદ ના Placement Cell (UDISHA) દ્વારા પ્રથમ વર્ષ B.Sc. ના વિદ્યાર્થીઓ માટે Job Placment અને કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ તા:07/08/2024 ના રોજ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને B.Sc/M.Sc. કર્યા પછી Job અને કારકિર્દી માટેના વિવિધ વિકલ્પોની માહિતી આપવામાં આવી હતી.