CBCS Program UG & PG Exam

Posted on: March 7, 2026

વિધાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ ના એનરોલમેન્ટ નો સમય ૬ વર્ષ અને એનાથી વધુ થઈ ગયો છે અને કેટલાક સેમેસ્ટર ની પરીક્ષા આપવાની બાકી રહી ગઈ છે એમની રજૂઆત કોલેજ આચાર્ય મંડળ દ્વારા કરવામાં આવી હતી. પરિણામે પરીક્ષા વિભાગના સહકારથી યુનિ તરફથી સાનુકૂળ પ્રતિભાવ મળેલ છે.
જે વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા ફોર્મ ભરવું હોય તો તા ૯-૩-૨૬ પેહલા રૂ.500/- લેટ ફી વિના ભરી શકાશે .
CBCS પદ્ધતિ માં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓ માટે આ છેલ્લી તક છે તો સેમ ૫ ની પરીક્ષા જેમની આપવાની બાકી છે તે બધા વિદ્યાર્થીઓ એ સોમવાર ૯-૩-૨૬ ના રોજ પરીક્ષા ફી ભરી દેવી.
અન્ય સેમેસ્ટર ની ફી ભરવા અને અન્ય માહિતી મેળવવા માટે તાત્કાલિક કોલેજ ઓફિસ નો સંપર્ક કરવો.