Result of Lab Assistant Exam – Jun 2025

Click on the button below to get the result for Lab Assistant Exam (June 2025) – Biology & Chemistry. The link to result will be emailed to your registered email id.
Please note that the link provided to you will expire on 15th September 2025, 18:00.

લેબ આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી (SEBC) અને બાયોલોજી (General) વર્ગ -૩ નોન ટીચિંગ ભરતી પ્રક્રિયા માં પરિણામ જાહેર થયા બાદ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ને આ અંગે ની દરખાસ્ત મોકલવામાં આવશે અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી તરફ થી બહાલી મળ્યા બાદ નિમણૂક ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સર્વે પરીક્ષાર્થી ઓ એ નોંધ લેવી.