Provisional Answer Key

પ્રોવિઝનલ આન્સર કી અંગેની અગત્યની સૂચના

મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જા.ક્ર.: ૨૪૧/૨૦૨૪૨૫- લેબોરેટરી આસિસ્ટન્ટ (રસાયણશાસ્ત્ર જૂથ), ૨૪૩/૨૦૨૪૨૫- લેબોરેટરી આસિસ્ટન્ટ (બાયોલોજી જૂથ), વર્ગ-૩ સંવર્ગની તારીખ 18-06-2025 ના રોજ યોજવામાં આવેલ પરીક્ષાની Provisional Answer Key નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. https://kksjmsc.com/Provisional-Answer-Key ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને તમારો પરીક્ષા બેઠક નંબર નાંખીને પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે.

ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/ સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે. આ પરીક્ષામાં SECTION-Aમાં ૬૦ પ્રશ્નો અને SECTION-Bમાં ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવેલ છે. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન તારીખ 26-06-2025, ૨૦:૦૦ કલાક થી તારીખ 30-06-2025, ૨૩:૫૫ કલાક સુધીમાં કરી શકાશે.
પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/ સૂચન કરવા અંગેની સૂચનાઓ નીચે મુજબ છે.

  1. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઇન રજૂ કરવા ફરજીયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
  2. પરીક્ષા માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન લાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
  3. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકે છે.
  4. ઉમેદવારે પોતાની Provisional Answer key માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે. વંચાય તેવી સ્પષ્ટ PDF/JPG/ JPEG ફાઇલ આધાર પુરાવા તરીકે અપલોડ કરો. ઉમેદવાર વધુમાં વધુ ત્રણ ડોક્યુમેન્ટ આધાર પુરાવા તરીકે અપલોડ કરી શકશે.
  5. નોંધ: જો કોઈ વાંધા/સૂચન હોય તો આપેલ ફોર્મ ડાઉનલોડ કરો, તેને યોગ્ય રીતે ભરો અને અપલોડ કરો. તે ફરજિયાત છે.
    Download Form

Click on the button below to get the answer key for Lab Assistant Exam (2025) – Biology & Chemistry. The link to answer key will be emailed to your registered email id.
Please note that the link provided to you will expire on 30th June 2025, 23:55.



    પ્રોવિઝનલ આન્સર કી અંગેઉમેદિારના વાંધા સૂચન/રજૂઆત* (PDF only, max 2mb)

    Upload supporting document* (PDF only, max 2mb)

    Upload supporting document (PDF only, max 2mb)

    Upload supporting document (PDF only, max 2mb)

    What is 9 + 1?