Registration of new voters

Posted on: August 14, 2023

ના વ્યશનથી, ના ફેશનથી,
ભાગ્ય બદલશે મતદાનથી.

મતદાર જાગૃતિ અને નવા ભાવિ મતદારોની નોંધણી માટે જે વિદ્યાર્થી મિત્રોએ ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય અને ભારત ના નાગરિક હોય તેવા યુવાનોને તેમનું નામ મતદાર યાદી માં નોંધણી કરવા માટે New registration of voters પર ક્લિક કરી ફોર્મ -૬ (New registration for general electors) ભરી મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાશે અથવા Voter Helpline (iOS Version here) એપ્લિકેશન નો ઉપયોગ કરીને મતદાર નોંધણી કરી શકાશે

Students, who have attained the age of 18 can enroll himself/herself as General Voter and fill Form 6 online by cliking on New registration for general electors or can use Voter Helpline (iOS Version here) application.

GUIDELINES FOR FILLING UP THE APPLICATION FORM-6