આજરોજ (29-01-2025) કે. કે. શાહ જરોદવાળા મણીનગર સાયન્સ કોલેજ ના એન.એસ.એસ. યુનિટ દ્વારા ભારત માતાનું પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભારત માતાની આરતી ભારત રાષ્ટ્રના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને જુદા જુદા સ્લોગનો દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં કોલેજના એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવકો, આચાર્યશ્રી વિરમભાઈ ભેડા ,પ્રોગ્રામ ઓફિસર શ્રી હિમાંશુ ચૌહાણ અને કોલેજનો સ્ટાફ જોડાયો હતો.