આજ તા. 24/06/2023 ના રોજ કે. કે. શાહ જરોદવાલા મણીનગર સાયન્સ કોલેજ, અમદાવાદ ખાતે પ્રો. એન. જી ઠાકર, ડો. પી. જી. આચાર્ય, શ્રી ગીરીશ પંડયા, બી. એન. વસાવા, અને શૈલેષ પટેલ નો નિવૃત્ત સમારોહ યોજાયો જેમાં જે. એલ. ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ક્ષત્રિય, સેકટરી શ્રી હિમાંશુ ભાઈ પરીખ અને પ્રિ. ઉન્નતિ બેન નાયક અને કોલેજ નો સમગ્ર સ્ટાફ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. નિવૃત્ત કર્મચારીઓને બુકે, મોમેન્ટો અને ક્રેડીટ સોસાયટી તરફથી કવર અપૅણ કયાઁ હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો. આર. પી ચૌધરી એ કયુૅં હતુ.