ઇન્ટર કોલેજ ચેસ સ્પર્ધા

Posted on: August 3, 2025

સહર્ષ આનંદ સાથે જણાવવાનું કે આપણી કોલેજમાં સેમ-1 માં અભ્યાસ કરતી કુમારી રાખી એસ રાય અમદાવાદ ઝોન લોકલ સ્પોર્ટસ રમત ગમત સમિતિ દ્વારા યોજીત ઇન્ટર કોલેજ ચેસ સ્પર્ધામાં છ માંથી પાંચ પોઇન્ટ મેળવી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધા માટે પસંદગી પામી છે.કોલેજ ટીમ ચોથા ક્રમે આવેલ છે.
Team : Rakhi Rai [ sem-1]
Abhilasha [M.Sc]
ઉપરોક્ત સિદ્ધિ માટે બંને દીકરીઓને કોલેજ પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.
I/C Principal : Prof. R.N. Dave
Asst,Prof. Dr. Girish Rana (Department of Physical Education)