તારીખ 26 ફેબ્રુઆરી 2022ના રોજ પિલવાઇ કોલેજના નેક ના કો-ઓર્ડીનેટર ડો ચિરાગ આચાર્ય એ આપણી કોલેજમાં ત્રીજી સાયકલ (નેક-૩ ) ના સંદર્ભમાં ખૂબ જ સુંદર માહિતી રજૂ કરી હતી તે માટે સમગ્ર સ્ટાર પરિવાર તરફથી ડો ચિરાગ આચાર્ય નો ખુબ ખુબ આભાર🙏