ગુજરાત યુનિવર્સિટીના Sem-5 ના Result

Posted on: September 29, 2021

તમામ સ્ટાફ સભ્યો ને જણાવવાનું કે આ વખતે ગુજરાત યુનિવર્સિટીના Sem-5 ના Result માં આપણી કોલેજના ટોપ 50 મા થી (5) Students છે એટલું જ નહીં આ આપણે ત્યાં આ વખતે સેમેસ્ટર 5 નું રિઝલ્ટ ૭૨ ટકા જેટલું છે
(100) Distinction
(150) First Class
Total 250 First class
તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને ખુબ ખુબ અભિનંદન