મેડમ કુયરીની પુણ્યતિથિ નિમિત્તે એક બહુ જ સરસ લેક્ચર અને ડોક્યુમેન્ટરી શોનું આયોજન

Posted on: July 8, 2019

આજરોજ કે કે શાહ જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજમાં મેડમ કુયરીની પુણ્યતિથિ નિમિત્તે એક બહુ જ સરસ લેક્ચર અને ડોક્યુમેન્ટરી શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સ ફોરમ ના શ્રી ઉત્તમભાઈ અને શ્રી દિલીપભાઈ એ મેડમ ના જીવન અને એમના રિસર્ચ કાર્ય વિશે માહિતી આપી

[Not a valid template]