“કેરિયર ઓપોર્ટચ્યુનિટીઝ આફ્ટર બી.એસ.સી. મેથેમેટિક્સ” નો સેમિનાર

Posted on: July 8, 2019

કે કે શાહ જરોડવાલા મણિનગર સાયન્સ કોલેજ માં આજરોજ “કેરિયર ઓપોર્ટચ્યુનિટીઝ આફ્ટર બી.એસ.સી. મેથેમેટિક્સ” નો સેમિનાર, સચિન કુમાર સિંઘ દ્વારા યોજાઈ ગયો. જેનો લાભ બી.એસ.સી. ના બીજા અને ત્રીજા વર્ષ ના મેથેમેટિક્સ ના બધા વિદ્યાર્થીઓ ને મળ્યો. આ સેમિનાર માં વિદ્યાર્થીઓ ને ઘણી બધી એવી તકો વિશે જાણવા મળ્યું જે તેઓ જાણતા જ ન હતા. અને સ્પીકરે ઘણી બધી એવી વાતો અને વાર્તાઓ કહી કે જેનાથી બાળકોનો ઉત્સાહ વધે અને વધુ ને વધુ સારી ઇન્સ્ટિટયૂટ જેવી કે IITs, NITs, IISc etc માં હાયર સ્ટડી માટે જાય. જેનાથી એમનું કેરિયર બહુ જ સારું બને.

[Not a valid template]