ઇન્ટરનેશનલ એવોર્ડ્સ કોન્ફરન્સ

Posted on: September 30, 2021

સાયન્સ, મેડિસિન અને એન્જીનીયરીંગ ક્ષેત્ર માટે ચેન્નાઈ ખાતે 19 અને 20 ડિસેમ્બર 2020 ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ કોન્ફરન્સ 2020 માં આપણી કોલેજ ના ડો. આર. એસ. પટેલ ને બોટની માં તેમના વિશિષ્ટ યોગદાન બદલ Outstanding Scientist Award પ્રાપ્ત થયેલ છે. ડો. પટેલ નો આ ત્રીજો ઇન્ટરનેશનલ એવોર્ડ છે. કે કે શાહ કોલેજ નું ગૌરવ વધાર્યું છે તો પરિવાર વતી આવી વિશિષ્ટ સિદ્ધિ બદલ ખુબખુબ અભિનંદન