આપણી કૉલેજમાં M.Sc SEM-1 માં અભ્યાસ કરતા ચૌધરી શૈલેષકુમાર ગુજરાત યુનીવર્સિટી કક્ષાએ 5000 મીટર દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સંસ્થાને ગૌરવ અપાવેલ છે. તેમજ ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં (notional level )પસંદગી પામેલ છે.તે બદલ કૉલેજ પરિવાર તરફથી હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન.