આજરોજ તારીખ 14 2 2020 ના રોજ આપણી કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ એ કઠવાડા ખાતે વૃદ્ધાશ્રમ ની મુલાકાત લીધી હતી અને તેમને શુભેચ્છા પાઠવી હતી વેલેન્ટાઈન ડેનું સેલિબ્રેશન કે કે શાહ જરોદવાલા મણિનગર સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ જ અનોખી રીતે કર્યું હતું